મજબૂત 2023 YTD પછી ઘરેલૂ બ્રોકરેજ હાઉસ વેન્ચુરા સિક્યોરિટીઝનું માનવું છે કે, રિલેગર એન્ટરપ્રાઈઝ સાવધાનીપૂર્વક તેની નાણાકીય કેપેસિટીનું અનલોકિંગ કરી રી છે. બ્રોકરેજે આ શેર પર ખરીદીની સલાહ આપી છે અને 471 રૂપિયાની લક્ષ્ય કિંમતની સાથે શેર પર કવરેજ શરૂ કર્યું છે.from News18 Gujarati https://ift.tt/hykn7vO
0 ટિપ્પણીઓ