જો કોઈ વ્યક્તિ ડ્રાઈવ કરી રહ્યો છે અને તેની પાસે પોલ્યુશન સર્ટિફિકેટ નથી, તો તેના પર દંડ લાગી શકે છે. આ દંડની રકમ 10,000 રૂપિયા સુધી હોઈ શકે છે. એવામાં દરેક નાનાથી લઈને મોટા વાહનોને પોલ્યૂશન સર્ટિફિકેટની જરૂર પડે છે.from News18 Gujarati https://ift.tt/avMf1hE
0 ટિપ્પણીઓ