Success Story of Rajesh Export: આપણે ત્યાં કહેવાય છે મન હોય તો માળવે જવાય અને હિંમતે મર્દા તો મદદે ખુદા આ બંને કહેવતનું સૌથી સફળ ઉદાહરણ આપવું હોય તો રાજેશ એક્સપોર્ટના રાજેશ મહેતા છે. એક ગુજરાતી મીડલ ક્લાસ પરિવારમાં જન્મેલા રાજેશભાની જમીનથી આસામન સુધીની સફર દરેક ઉદ્યોગ સાહસિક માટે પ્રેરણાત્મક છે.from News18 Gujarati https://ift.tt/2bWvUVi
0 ટિપ્પણીઓ