ભેંસોનો વિક્કી ડોનર! 11000 બચ્ચાનો બાપ, માત્ર સાડા 3 વર્ષનો આ પાડો માલિકને કરે છે માલામાલ

Vicky Donor Buffalo: રાજસ્થાનનો આ પાડો ભેંસનો વિક્કી ડોનર છે. તેના સીમેનની એટલી માગ છે દેશભરમાં 11 હજારથી વધુ તો તેના બચ્ચા છે. માલિકને પણ તગડી કમાણી કરાવી રહ્યો છે.

from News18 Gujarati https://ift.tt/ftY7c6V

0 ટિપ્પણીઓ