ઉતાર-ચઢાવના સત્ર બાદ ગુરુવારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. હાલમાં બજાર નબળા વિદેશી સંકેતોના કારણે દબાણ હેઠળ છે. છેલ્લા સેશનમાં વિદેશી રોકાણકારોએ માર્કેટમાં શેર વેચીને રૂ.1093 કરોડના શેર વેચ્યા હતા. બીજી તરફ સ્થાનિક રોકાણકારોએ રૂ. 736 કરોડના શેરની ખરીદી કરી છે.from News18 Gujarati https://ift.tt/iX7rFDO
0 ટિપ્પણીઓ