મજૂરીથી લઈને ટોયલેટ સાફ સુધીનું કામ કર્યું, આજે 2 કરોડની કંપનીનો માલિક છે છોકરો

Inspirations startup story: દાદાસાહેબ ભગતની સફળતાની કહાણી એવી છે કે તે કોઈપણ વ્યક્તિને પ્રેરણા આપી શકે છે. દાદાસાહેબ ભગત એક કંપનીના માલિક છે, જેનું ટર્નઓવર હાલમાં રૂ. 2 કરોડ છે. તેમને આશા છે કે કંપની આ વર્ષે રૂ. 10 કરોડના ટર્નઓવરને સ્પર્શશે અને ભવિષ્યમાં વધુ વૃદ્ધિ કરશે.

from News18 Gujarati https://ift.tt/oQM3gGp

0 ટિપ્પણીઓ