લખપતિ બનવું હોય તો આ ખેતી જ કરાય, 3-4 મહિનામાં જ 10 લાખ રૂપિયાની કમાણી થઈ જશે

રંગીન ફુલાવરની ખેતી કરતા પહેલા જમીન અને આબોહવાનું ધ્યાન રાખવું જોઈએ. ખેતી વિશ્વેષકોના પ્રમાણે, રંગીન ફુલાવરની ખેતી માટે તાપમાન 20-25 ડિગ્રી સેલ્સિયલ હોવુ જોઈએ. તેની વાવણી માટે ખેતરને જૈવિક રીતથી તૈયાર કરવામાં આવે, જેનીથી માટીમાં જીવાંતોની સંખ્યા અકબંધ રહે.

from News18 Gujarati https://ift.tt/3xbphqY

0 ટિપ્પણીઓ