છૂપા રુસ્તમ જેવો નીકળ્યો 4 રુપિયાનો ટીની-મીની શેર, ₹71 હજારને બનાવી દીધા ₹1 કરોડ

Multibagger Share: શું તમે કલ્પના કરી શકો છો કે તમે એક શેરમાં રૂ. 72,000નું રોકાણ કર્યું છે અને તે રોકાણ રૂ. 1 કરોડમાં ફેરવાય. માનવું અઘરું છે પણ આવા અશક્ય ટાર્ગેટ શેરબજારમાં મલ્ટીબેગર શેરોએ શક્ય બનાવ્યા છે.

from News18 Gujarati https://ift.tt/scVlmKz

0 ટિપ્પણીઓ