41 મ્યુચ્યુઅલ ફંડે લગાવ્યો દાવ, આ ઝુનઝુનવાલા સ્ટોક બનશે શક્તિમાન; બ્રોકરેજ પણ બુલિશ

સપ્ટેમ્બર ક્વાટરમાં મૂડી એકત્રિત કરવાના કારણે તેના નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં સુધારો જોવા મળ્યો. ક્રેડિટ ગ્રોથ મજબૂત બની રહ્યું અને વાર્ષિક આધાર પર લોન બુક 20 ટકા વધી. મેનેજમેન્ટે નાણાકીય વર્ષ 2024માં 18-20 ટકાના ક્રેડિટ ગ્રોથનો અંદાજ લગાવ્યો છે.

from News18 Gujarati https://ift.tt/a5hrWM4

0 ટિપ્પણીઓ