BSE Sensex Latest News: આજે વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો મળી રહ્યા છે. એશિયન બજારો પણ લગભગ એક ટકાના ઘટાડા સાથે કામ કરી રહ્યા છે. ગિફ્ટી નિફ્ટીમાં અડધા ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે અમેરિકન ફ્યુચર્સમાં થોડી રિકવરી જોવા મળી રહી છે.from News18 Gujarati https://ift.tt/8zYPZoU
0 ટિપ્પણીઓ