કોથળા ભરીને કમાણી કરાવશે 6 શેર, 3-3 બ્રોકરેજ હાઉસની આગાહી દિવાળી સુધારશે

Stocks To Invest: શુક્રવારે ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તેવામાં બજારમાં સતત દબાણના આ માહોલ વચ્ચે શેરબજારના ત્રણ ત્રણ બ્રોકરેજ હાઉસે એવા શેર્સનું લિસ્ટ આપ્યું છે જે આગામી થોડા દિવસોમાં તિજોરી છલકાવી શકે છે.

from News18 Gujarati https://ift.tt/vMZk4VE

0 ટિપ્પણીઓ