વીજળી બિલમાં 80% બચત અને આવકમાં વધારો, ધંધા-ફેક્ટરનીની જગ્યાએ લગાવો આ સિસ્ટમ

Solar System to reduce electricity bill: આપણા દેશમાં આજે પણ ઘણી જગ્યાએ પાવર કટ જોવા મળે છે. તેવામાં જો કામકાજના સમયમાં લાઈટ જાય તો કર્મચારીઓને ખાલી બેસાડવા પડે છે અને તેના કારણે પ્રોડક્ટિવિટીથી લઈને કમાણી સુધી બધે જ અસર દેખાય છે. તેવામાં આ સિસ્ટમ લગાવીને તમને પાવર કટ તો નહીં જ નળે પરંતુ સાથે સાથે મોટો ખર્ચ પણ બચશે.

from News18 Gujarati https://ift.tt/tBsEQmz

0 ટિપ્પણીઓ