દેશની અગ્રેસર ડેરીને ટક્કર આપે છે આ પશુપાલકે શરૂ કરેલી બ્રાંડ, મહિને 80 લાખનું ટર્નઓવર

નીતિન રાઠોડ કૃષિ ક્ષેત્રમાં કંઈક નવું કરવા માગતા હતા. તેથી તેણે ડેરી ફાર્મ શરૂ કરવાનું નક્કી કર્યું. તેણે 200 ગાયો સાથે પોતાનું ફાર્મ શરૂ કર્યું હતું. જેણે આજે વિશાળ સ્વરૂપ ઘારણ કર્યું છે.

from News18 Gujarati https://ift.tt/VpbEC6z

0 ટિપ્પણીઓ