AC Servicing Tips For Winter: શિયાળાની શરુઆતના એંધાણ હાલ સવારમાં જોવા મળતી ફૂલ ગુલાબી ઠંડીથી આવી જાય છે. તેવામાં મોટાભાગના લોકો પોતાના ACને 4 મહિના માટે આરામ આપવાની તૈયારી કરી રહ્યા હશે. પરંતુ આગામી સીઝન સુધી પેક કરતાં પહેલા આટલું ખાસ ધ્યાન રાખો નહીંતર મોટો ખર્ચો આવશે.from News18 Gujarati https://ift.tt/WToEnkw
0 ટિપ્પણીઓ