RMC સ્વિચગિયર્સે બોનસ શેરની રેકોર્ડ ડેટ ફિક્સ કરી દીધી છે. કંપનીએ બોનસ શેર માટે 13 ઓક્ટોબર 2023ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. આ પહેલો મોકો છે, જ્યારે કંપની તેના રોકાણકારોને બોનસ શેર આપવા જઈ રહી છે.from News18 Gujarati https://ift.tt/xyzbgMv
RMC સ્વિચગિયર્સે બોનસ શેરની રેકોર્ડ ડેટ ફિક્સ કરી દીધી છે. કંપનીએ બોનસ શેર માટે 13 ઓક્ટોબર 2023ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. આ પહેલો મોકો છે, જ્યારે કંપની તેના રોકાણકારોને બોનસ શેર આપવા જઈ રહી છે.
Bhavesh B. Shyani
0 ટિપ્પણીઓ