રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી ફોર્બ્સ એશિયા દ્વારા જાહેર કરાયેલા ભારતના 100 સૌથી ધનિક લોકોની યાદીમાં પ્રથમ ક્રમે છે. બીજા સ્થાને ગૌતમ અદાણી અને પરિવાર છે અને ત્રીજા સ્થાને HCLના સ્થાપક અને માનદ અધ્યક્ષ શિવ નાદર છે. ચાલો જોઈએ કે ટોપ 10માં કોનો કોનો સમાવેશ થાય છે.from News18 Gujarati https://ift.tt/1L39bxQ
0 ટિપ્પણીઓ