'ભગવાન, બચાવી લે! ફરી શેરબજારમાં પગ નહીં મૂકું'-વિજય કેડિયાએ કેમ ખાધી હતી કસમ

Vijay Kedia Share Market Mantra: શેરબજારના નેક્સ્ટ બિગ બુલ કહેવાતા વિજય કેડિયા એક સમયે તો માર્કેટ મૂકીને ઘરભેગા થવાના હતા. તેમણે બજાર છોડવાની કસમ પણ લઈ લીધી હતી પછી કંઈક અલગ થયું અને આજે પરિણામ આપણી સામે છે.

from News18 Gujarati https://ift.tt/rECtWZJ

0 ટિપ્પણીઓ