જિયો ફાઈનાન્શિયલના શેર હોય તો તૈયાર રહેજો, આવી રહ્યા છે ખુશીના દિવસો, કંપનીનો નફો થયો ડબલ

Jio Financial Services Result: શેરબજારમાં અત્યારે પરિણામોની સીઝન ચાલી રહી છે અને એક પછી એક કંપનીઓ બીજા ક્વાર્ટરના પોતાના પરિણામ જાહેર કરી રહી છે. તેવામાં જિયો ફાઈનાન્શિયલ સર્વિસના પરિણામ શેરધારોક માટે ખુશીની લહેર લઈને આવશે.

from News18 Gujarati https://ift.tt/6eXvSdY

0 ટિપ્પણીઓ