કડવા કારેલાની ખેેતી દ્વારા મીઠી આવક, ખેડૂતે મેળવ્યો ઓછા ખર્ચે જોરદાર નફો

હાલ ખેડૂતો શાકભાજીની ખેતી તરફ વળ્યા છે. ઉત્તર પ્રદેશના ગોડારી ગામમાં રહેતા વિવેક ચૌહાણ પણ શાકભાજીની ખેતી કરી રહ્યા છે. હાલ તેઓએ 3 એકરમાં કારેલાની ખેતી કરી છે. કારેલાની ખેતી ઓછા ખર્ચે વધારે નફો આપતી ખેતી છે. આ ખેતી દ્વારા આ ખેડૂત સારામાં સારી આવક મેળવી રહ્યા છે.

from News18 Gujarati https://ift.tt/e03GTfU

0 ટિપ્પણીઓ