ખેડૂતો આ ટ્રેક્ટર વસાવી લો! ડીઝલના હાજરો રુપિયા એક ઝાટકે બચી જશે

Electric Tracto:ઇલેક્ટ્રિક વાહનોએ ઓટોમોબાઇલ ઉદ્યોગનો ચહેરો બદલી નાખ્યો છે. કાર, સ્કૂટર અને બસો તમામ ઇલેક્ટ્રિક છે. આવી સ્થિતિમાં ટ્રેક્ટર કેવી રીતે પાછળ રહી શકે? ઈલેક્ટ્રીક ટ્રેક્ટર પણ માર્કેટમાં આવી ગયા છે. આ ટ્રેક્ટર બેટરી પર ચાલે છે. આ ટ્રેક્ટરથી ખેડૂતોને ડીઝલની ઝંઝટમાંથી મુક્તિ મળશે. તેનાથી ખેડૂતોને આર્થિક રીતે ઘણો ફાયદો થશે

from News18 Gujarati https://ift.tt/vC35HNk

0 ટિપ્પણીઓ