પેન્શનર્સે આ તારીખ સુધી જમા કરાવી દેવું પડશે લાઈફ સર્ટિફિકેટ, નહીં તો ભૂલી જજો પેન્શન

બધા પેન્સનર્સને 30 નવેમ્બર સુધી તેમનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું અનિવાર્ય છે. જો તેઓ આવું નહીં કરે તો પેન્શન મળવામાં વાંધા થઈ શકે છે. EPS પેન્શનર્સે પણ 30 નવેમ્બર સુધી લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનું છે.

from News18 Gujarati https://ift.tt/oyx2c3K

0 ટિપ્પણીઓ