
How Operators Manipulate Share Price: સામાન્ય રોકાણકારો ઘણીવાર અફસોસ કરતાં હોય છે કે તેમણે કોઈની સલાહ માનીને કે પછી કોઈ શેરમાં ભારે તેજી જોઈને ખરીદ્યા અને હવે ભરાઈ પડ્યા છે જોકે આમાં તેમનો વાંક નથી આ તો તેમની સાથે આખો ખેલ થઈ ગયો હોય છે.
from News18 Gujarati https://ift.tt/BOcSZdK
0 ટિપ્પણીઓ