7th Pay commission DA Hike Dushera: સરકારી કર્મચારીઓ માટે તો આ વખતે દશેરા જ બની જશે દિવાળી, કારણ કે આ દિવસે સાતમાં પગારપંચ અંતર્ગત મોંઘવારી ભથ્થાના વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે સાથે સાથે 3 મહિનાના એરિયર્સની પણ જાહેરાત થશે જે તેમને ઓક્ટોબર મહિનાના પગારમાં મળશે.from News18 Gujarati https://ift.tt/f74ZHt2
0 ટિપ્પણીઓ