
BSE Sensex Latest Update: શેરબજાર માટે આજે વૈશ્વિક અને એશિયન બંને સ્તરે મિશ્ર સંકેતો મળી રહ્યા છે. જોકે એશિયાના મોટાભાગના માર્કેટની શરુઆત આજે તેજીમાં થઈ છે અને ગિફ્ટ નિફ્ટી પણ ગ્રીન ઝોનમાં કામ કરી રહ્યો છે.
from News18 Gujarati https://ift.tt/qJrcyjU
0 ટિપ્પણીઓ