Cashless Treatment in Any Hospital: જો તમારી પાસે આરોગ્ય વિમો હશે તો ખૂબ જ ખુશીના સમાચાર ટૂંક સમયમાં મળી શકે છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં નવું ફ્રેમવર્ક લાવી રહી છે જેમાં દેશના કોઈપણ ખૂણે કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ સારવાર મેળવી શકશેfrom News18 Gujarati https://ift.tt/lkWyBvQ
0 ટિપ્પણીઓ