Fridge Washing Machine TV at Half Price: આજકાલ ફેસ્ટિવ સીઝન સેલ ચાલી રહ્યા છે અને દરેક જગ્યાએ ગ્રાહોકને ખૂબ સારી ઓફર આપવામાં આવી રહી છે. તમે જો હજુ પણ પ્લાન કરી રહ્યા છો અને ઓફર હાથમાંથી જતી રહે તો ચિંતા કરવાની જરુર નથી, દશેરા અને દિવાળી સેલ માટે કંપનીઓએ તૈયારી કરી લીધી છે.from News18 Gujarati https://ift.tt/5aA3R7Q
0 ટિપ્પણીઓ