આ ખેડૂતની જેમ ખેતી કરશો તો આવક થઈ જશે બમણી

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખેડૂત રસિકભાઈ પટેલ મિશ્ર પાક ખેતી કરી રહ્યા છે. ખેડૂતે બે વીઘા જમીનમાં હળદર સહિત અન્ય 4 પાકની ખેતી કરી છે.માત્ર 30 હજારના ખર્ચ સામે 3 લાખ સુઘીની આવક મેળવશે.

from News18 Gujarati https://ift.tt/EPBWnNJ

0 ટિપ્પણીઓ