મહેસાણા જતા માર્ગ પર દેશી કાકડી મળે છે. અમદાવાદથી મહેસાણા જતા માર્ગ પર વેપારીઓ નંદાસણ તેમજ આંબલિયાસણ ગામ વિસ્તારમાં થતી કાકડી વેચે છે. આ દેશી કાકડી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.from News18 Gujarati https://ift.tt/SRBvUpq
મહેસાણા જતા માર્ગ પર દેશી કાકડી મળે છે. અમદાવાદથી મહેસાણા જતા માર્ગ પર વેપારીઓ નંદાસણ તેમજ આંબલિયાસણ ગામ વિસ્તારમાં થતી કાકડી વેચે છે. આ દેશી કાકડી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
Bhavesh B. Shyani
0 ટિપ્પણીઓ