ડિગ્રી છોડો આ બિઝનેસમાં હાથ અજમાવો, એકવાર જામી ગયા તો જીવનભર રૂપિયા નહીં ખૂટે

નવી દિલ્હીઃ જો તમે ઘરેથી કોઈ બિઝનેસ શરૂ કરવા માંગો છો, પણ બિઝનેસ માટે કોઈ ડિગ્રી કે આવડત નથી તો હવે ચિંતિત થવાની જરૂર નથી. કોઈપણ બિઝનેસ માટે ડિગ્રી હોવી અનિવાર્ય નથી. 1-2 નહીં એવા ઘણા બિઝનેસ છે, જેને તમે ઘરેથી જ કરી શકો છો.

from News18 Gujarati https://ift.tt/AH30oXV

0 ટિપ્પણીઓ