ફેમસ કંપની Cello લાવી રહી છે કમાણીનો મોકો, 30 ઓક્ટોબરે લોન્ચ કરશે IPO

સબ્સક્રિપ્શન બાદ 6 નવેમ્બર સુધી શેરોનું એલોટમેન્ટ થવાની શક્યતા છે. જ્યારે, 8 નવેમ્બર સુધી સફળ રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર ક્રેડિટ કરી દેવામાં આવશે. શેર 9 નવેમ્બરના રોજ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે.

from News18 Gujarati https://ift.tt/20UTXS1

0 ટિપ્પણીઓ