
એપ્રિલમાં જ RBIએ આ પ્રકારના નિયમ લાગૂ કરવાની ચેતવણી આપી દીધી હતી. જાણકારી અનુસાર, જ્યારે પણ કોઈ ગ્રાહક લોન માટે અરજી કરે છે, તો બેંક તેનો સિબિલ સ્કોર ચેક કરે છે. આ હેઠળ રિઝર્વ બેંક કુલ 5 નિયમો બનાવ્યા છે. આવો વિગતમાં જાણીએ.
from News18 Gujarati https://ift.tt/Z9XlPEb
0 ટિપ્પણીઓ