
મની કંટ્રોલની ખબર અનુસાર, ઘરેલૂ બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધર રાઠીએ નવેમ્બરની તેમના રિસર્ચ રિપોર્ટમાં ટાટા સ્ટીલ પર ખરીદીની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મે વર્તમાન સ્તરથી આ શેરમાં સારી એવી તેજીની શક્યતા દર્શાવી છે
from News18 Gujarati https://ift.tt/J1XWKIS
0 ટિપ્પણીઓ