રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ, 100 વિદ્યાર્થીઓને મળશે ₹6 લાખની ગ્રાન્ટ, આ રીતે કરો એપ્લાય

Reliance Foundation Postgraduate Scholarship: રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતી આ શિષ્યવૃત્તિ 9 જુદા જુદા ભવિષ્યના ક્ષેત્રોને આવરીને પ્રથમ વર્ષના 100 પસંદગી પામેલા વિદ્યાર્થીઓને 6 લાખ રુપિયાની ગ્રાન્ટ પ્રાપ્ત થશે. આ શિષ્યવૃત્તિ માટે એપ્લાય કરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર 2023 છે.

from News18 Gujarati https://ift.tt/d9jNukc

0 ટિપ્પણીઓ