
RTIમાં પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા કુલ મળીને લગભગ 11.5 કરોડ પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા, કારણ કે તે સમય મર્યાદા પહેલા આધાર કાર્ડથી લિંક ન હતા. જાણકારી અનુસાર, 30 જૂન આધાર અને પાન લિંકિંગ ડેડલાઈન ખત્મ થઈ હતી.
from News18 Gujarati https://ift.tt/eYKaXni
0 ટિપ્પણીઓ