રોકાણકારોને 17 બોનસ શેર આપશે આ IT કંપની, રેકોર્ડ ડેટ પણ જાહેર કરી

શેરબજારને આપેલી જાણકારીમાં કંપનીએ કહ્યું કે, 10 રૂપિયાની ફેસ વેલ્યૂ પર પ્રત્યેક 20 શેરના બદલામાં 17 બોનસ ઈક્વિટી શેર આપવાની મંજૂરી આપવામાં આવી છે. કંપનીએ આ બોનસ ઈશ્યૂ માટે રેકોર્ડ ડેટની પણ જાહેરાત કરી દીધી છે.

from News18 Gujarati https://ift.tt/LZsmwP2

0 ટિપ્પણીઓ