25 હજારનો ખર્ચો કરી 5 લાખની આવક, હળદરની ખેતી થયાં માલામાલ

દિલીપ ચૌબે/કૈમૂર: કોરોના કાળ બાદ લોકો ફરી એક વાર આયુર્વેદ તરફ વળી રહ્યા છે. આ જ કારણ છે કે, યુવા પેઢીને ઈમ્યૂનિટી પાવર વધારવા માટે હળદરનું વધારે મહત્વ સમજમાં આવ્યું છે. લોકોના આ રસના કારણે હળદરની ખેતીનું ચલણ વધી રહ્યું છે.

from News18 Gujarati https://ift.tt/vfRzD5a

0 ટિપ્પણીઓ