એક સામાન્ય દૂધવાળો બની ગયો 'મિલ્ક કિંગ', રોજનું 36 લાખ લીટર દૂધ વેચે છે તેની ડેરી

Paras milk ved ram nagar success story: એક નાનકડા દૂધ વેચનારથી લઈને મિલ્ક કિંગ બનવા સુધીની વેદરામ નાગરની સફર ખૂબ જ પ્રોત્સાહજનક છે. આજે તેમની ડેરી ફર્મ અમૂલને સ્પર્ધા આપી રહી છે. એક સમયે 60 લીટર દૂધ સાથે શરૂ કરેલો ધંધો આજે દૈનિક 36 લાખ લીટર દૂધના વેચાણ સુધી પહોંચી ગયો છે.

from News18 Gujarati https://ift.tt/EtmNp4q

0 ટિપ્પણીઓ