સરકારી કર્મચારીઓને સૌથી વધુ ફળી આ દિવાળી, 7માં બાદ હવે 8માં પગારપંચની તૈયારીઓ શરુ

8Th Pay commission Update: કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને ખૂબ જ જલ્દી મોટી ખુશખબરી આપી શકે છે. કેટલાક મીડિયા અહેવાલો મુજબ 7માં પગારપંચ બાદ હવે આઠમાં પગારપંચ વિશે તૈયારીઓ શરુ થઈ ગઈ છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

from News18 Gujarati https://ift.tt/ZP5Xjkf

0 ટિપ્પણીઓ