એક્સિસ સિક્યોરિટીના 9 દિવાળી સ્પેશિયલ શેર્સ, 12 મહિનામાં કરશે રુપિયાના ઢગલા

Stocks To Buy Diwali Muhurat Trading: દિવાળી પર ક્યા શેર ખરીદવા? જો તમે પણ આ વિચારી રહ્યા હોવ તો હવે નિશ્ચિંત થઈને આ 9 શેરમાં ખરીદી કરો. એક્સિસ સિક્યોરિટીએ દિવાળી સ્પેશિયલ શેર્સનું લિસ્ટ આપ્યું છે જે આગામી દિવાળી સુધીમાં રુપિયાના ઢગલા કરશે.

from News18 Gujarati https://ift.tt/Sot4IiE

0 ટિપ્પણીઓ