સાવ સસ્તામાં 9 દિવસ 'ધરતી પરના સ્વર્ગ'માં ફેરવશે IRCTC, રહેવા-જમવાનો બધો ખર્ચ આવી ગયો

IRCTC Tour Package: ધરતી પરનું સ્વર્ગ કહેવાતા કાશ્મીરમાં આમ તો આખું વર્ષ દુનિયાભરના ટૂરિસ્ટો આવતાં રહે છે. પરંતુ નવેમ્બર ડિસેમ્બરની તો સીઝન જ કંઈક અલગ હોય છે. આ સમયે તમારે અહીં ફરવા જવું હોય તો IRCTCનું પેકેજ ખૂબ જ સસ્તું અને મજેદાર છે.

from News18 Gujarati https://ift.tt/b2FCjaS

0 ટિપ્પણીઓ