આ શાકભાજી માત્ર ત્રણ મહિનામાં જ ડબલ કમાણી કરાવે, અન્ય રાજ્યોમાંથી વેપારીઓ ખરીદવા આવે

બિહારના ખેડૂત દર શિયાળાની ઋતુમાં મશરૂમની ખેતી કરે છે. તેઓ દર ત્રણ મહિનામાં તેમની આવક બે ગણી કરી લે છે. તેમના મશરૂમ લેવા લોકો કોલકાતા અને દિલ્હીથી લેવા લોકો આવે છે.

from News18 Gujarati https://ift.tt/UZbVOdB

0 ટિપ્પણીઓ