શું તમારે મુહૂર્ત ટ્રેડિંગમાં રોકાણ કરવું જોઈએ? આ વખતે કઈ તારીખે કેટલા વાગ્યે છે સેશન?

Muhurat Trading Timing 2023: શેરબજારમાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે દિવાળીના દિવસે એટલે કે 12 નવેમ્બરે સાંજે એક કલાક માટે મુહૂર્ત ટ્રેડિંગ સેશન યોજાશે. જેનો સમય 6.15થી 7.15 કલાક રહેશે.

from News18 Gujarati https://ift.tt/tsQAwZ4

0 ટિપ્પણીઓ