
Gold Silver Price Today 31th January: આજે સવારે 11 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલ-2023ના વાયદાનું સોનું 0.05 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યું છે. MCX પર આજે સવારે સોનાની કિંમત 57,021 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહી હતી. બીજી તરફ માર્ચ-23ના વાયદાનું ચાંદી 0.03 ટકા ઘટીને 68,570 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે.
source
https://gujarati.news18.com/news/business/gold-silver-price-today-31th-january-in-pressure-before-budget-2023-pm-1329918.html
0 ટિપ્પણીઓ