આ શેરમાં તો ગુજરાત સરકાર થઈ ગઈ માલામાલ, 2 દિવસમાં ₹1000 કરોડથી વધુનો ફાયદો

Gujarat Government earing in share market: શેરબજારમાં મોટા મોટા દિગ્ગજો અને રોકાણકારો કમાયાનું તો ઘણીવાર સાંભળ્યું હશે પરંતુ આજે વાત કરવી છે ગુજરાત સરકારની જેણે હાલમાં જ એક શેરમાં 2 દિવસની અંદર 1000 કરોડની કમાણી કરી છે.

from News18 Gujarati https://ift.tt/w6USO5d

0 ટિપ્પણીઓ