એક વર્ષમાં ટાટા ગ્રુપના આ શેરે આપ્યું 1000% વળતર, શું તમે રોકાણ કર્યું છે?

Multibagger Stock: ટાટા ગ્રુપના આ શેરે જોરદાર વળતર આપ્યું છે. આ કારણે કે 2021ના વર્ષનો મલ્ટીબેગર સ્ટૉક (Multibagger stock) સાબિત થયો છે. એક વર્ષમાં આ શેર 35.25 રૂપિયાથી વધીને 395.70 રૂપિયા પ્રતિ શેર પર પહોંચ્યો છે. એટલે કે રોકાણકારોને 1000% વળતર મળ્યું છે.

source https://gujarati.news18.com/news/business/multibagger-stock-automotive-stampings-and-assemblies-ltd-of-tata-group-company-vz-1191368.html

0 ટિપ્પણીઓ