વેરાંદા લર્નિંગ સોલ્યુશન્સના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 130-137 રૂપિયા નક્કી

Upcoming IPO: આઈપીઓ માટે ઓછામાં ઓછા 100 શેરના એક લોટ માટે અરજી કરવી પડશે. વધુમાં વધુ 14 લોટ એટલે કે 1400 શેર માટે અરજી કરી શકાશે. 1 લોટ માટે બીડ કરનારા રોકાણકારોએ ઓછામાં ઓછું ₹13,700 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

source https://gujarati.news18.com/news/business/veranda-learning-solutions-ipo-check-price-band-and-other-important-details-vz-1192007.html

0 ટિપ્પણીઓ