નિફ્ટી સાઇડવેઝ મોડમાં, 2-3 અઠવાડિયામાં આ સ્ટૉક્સમાં થઈ શકે છે 23% સુધીની કમાણી

Stocks to Buy: ટ્રેન્ટ શેરમાં 1,210 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે, 1,503 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આગામી 2-3 આઠવાડિયામાં આ શેરમાં 18 ટકા સુધી ઉછાળો શક્ય છે.

source https://gujarati.news18.com/news/business/tata-power-to-trent-3-hot-stocks-can-give-double-digit-return-in-short-term-vz-1192336.html

0 ટિપ્પણીઓ