આ રીતે કરો નાણાકીય વર્ષ 2021-22 માટે આવકવેરાની ગણતરી

New tax regime: નવી કર પ્રણાલીમાં આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80સીસીડી (2) હેઠળ કપાતનો દાવો કરી શકાય છે. આ કપાત ટિયર-1 એનપીએસ એકાઉન્ટમાં કર્મચારીના કન્ટ્રીબ્યુશન પર ઉપલબ્ધ છે. કોઈપણ વ્યક્તિ પોતાના બેઝિક પગારના મહત્તમ 10 ટકા કપાતનો દાવો કરી શકે છે.

source https://gujarati.news18.com/news/business/income-tax-new-regime-how-to-calculate-tax-liability-for-financial-year-2021-vz-1191787.html

0 ટિપ્પણીઓ