બેક બેલેન્સ રાખો તૈયાર, 28મી માર્ચના રોજ ખુલશે ઉમા એક્સપોર્ટ્સનો આઈપીઓ, પ્રાઇસ બેન્ડ જાહેર

Upcoming IPOs: ઉમા એક્સપોર્ટ્સ આઈપીઓ મારફતે 60 કરોડ રૂપિયા એકઠા કરશે. જેમાંથી 50 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની પોતાની દૈનિક જરૂરિયાતને પૂર્ણ કરવામાં કરશે.

source https://gujarati.news18.com/news/business/uma-exports-ipo-open-on-28th-march-company-check-price-band-and-other-details-vz-1191394.html

0 ટિપ્પણીઓ