31 માર્ચ પહેલા ખાસ કરી લેજો આ કામ! થશે બમ્પર નફો; ઝીરોધાના નીતિન કામતે આપી જરૂરી માહિતી

Tax-Loss Harvesting: જો તમે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન કર્યો હોય જેના પર તમે ટેક્સ ચૂકવવા માટે પાત્ર ઠરો છો. તો તમે ટેક્સ-લોસ હાર્વેસ્ટિંગનો લાભ લઈ શકો છો. તેનાથી તમારું ટેક્સ ભારણ ઘટશે.

source https://gujarati.news18.com/news/business/zerodha-founder-nithin-kamath-on-tax-loss-harvesting-check-latest-updates-to-save-tax-vz-1192308.html

0 ટિપ્પણીઓ